UNDER 25 OPEN CRICKET TOURNAMENT - SEASON 1 (magnad)

MAGNDA CRICKET GROUND - MAGNAD
ENTRY FEE: ₹200
CHIRAG PATANVADIYA : 7600729943

Registration Ends On

18 Sep, 2026

Special Instructions

🚨🏏 **U-25 CRICKET TOURNAMENT – ખેલાડીઓ માટે ખાસ સૂચના** 🏏🚨

📢 ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ફોર્મ ભરતી વખતે દરેક ખેલાડીએ નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું ફરજિયાત છે.

🎂 **ઉંમર માટેનો નિયમ:**
👉 **વર્ષ 2001 અથવા ત્યાર પછી જન્મેલા ખેલાડીઓ જ ફોર્મ ભરી શકશે.**

📸 ફોર્મમાં **પોતાનો જ સાચો અને સ્પષ્ટ ફોટો** અપલોડ કરવો.

👤 **પોતાનું સાચું પૂરું નામ** લખવું.

📱 **પોતાનો સાચો મોબાઇલ નંબર** જ દાખલ કરવો.

❌ ખોટી માહિતી, ખોટો ફોટો, ખોટું નામ, ખોટો મોબાઇલ નંબર અથવા અધૂરી માહિતી સાથે ભરાયેલું **FORM સીધું REJECT કરવામાં આવશે.**

⚠️ ખાસ કરીને **DOB ખોટી હોવાનું ચકાસણી દરમિયાન જણાશે તો PLAYER REJECT કરવામાં આવશે.**

🔨 જો કોઈ ખેલાડી **AUCTIONમાં લેવાઈ ગયો હોય** અને ત્યારબાદ તેની ઉંમર/DOB અંગે કોઈ વાંધો કે ફરિયાદ ઉઠે, તો તેની વિગતો **CROSS-CHECK** કરવામાં આવશે.

🚫 Cross-Check દરમિયાન DOB અથવા અન્ય માહિતી ખોટી હોવાનું સાબિત થશે તો, ખેલાડી Auctionમાં લેવાયેલો હોવા છતાં તેને **TOURNAMENTમાંથી હટાવી દેવામાં આવશે.**

📑 જરૂર પડ્યે ઉંમર તથા ઓળખની ચકાસણી માટે **Original/Valid Document Proof** માંગવામાં આવી શકે છે.

⚡ **દરેક ખેલાડીએ ફોર્મ Submit કરતા પહેલાં પોતાની તમામ Details એકવાર ચોક્કસ ચેક કરી લેવી.**

🏏 **સાચી માહિતી ભરો • નિયમોનું પાલન કરો • વિવાદથી બચો** 🏏

🙏 **Tournament Managementનો નિર્ણય અંતિમ અને તમામ ખેલાડીઓને માન્ય રહેશે.**

Status: Open

PLAYER ENTRY FORM

Submit details to join

Registration Fee

₹200

Scan & Pay on the next screen